હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં હિન્દી સપ્તાહની ઉજવણીના ભાગરુપે કાવ્ય પઠન સ્પર્ધા યોજાઈ

Spread the love

અમદાવાદ

14 મી સપ્ટેમ્બર હિન્દી સપ્તાહની ઉજવણીના ભાગરુપે હીરામણિ માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં હિન્દી કાવ્ય પઠન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધો.8 થી 12ના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓમાં હિન્દી રાષ્ટ્રભાષા પ્રત્યે રસ-રુચિ કેળવાય તે હેતુથી આ સપ્તાહની ઉજવણી કરવામાં આવેલ. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને શાળાના સી.ઈ.ઓ. ભગવત અમીન, શાળાનાં આચાર્યા ભારતી મિશ્રા તથા કો-ઓર્ડિનેટર ભરત પટેલે અભિનંદન આપ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *