હીરામણિ હાયર સેકંડરી સ્કૂલમાં રંગોળી – દિવાળી કાર્ડ – દિયા મેકિંગ સ્પર્ધા યોજાઈ

Spread the love

હીરામણી સેકંડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓની રંગોળી, કાર્ડ અને દિયા મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. વિદ્યાર્થીઓએ તુઇ, રંગીન પેપર,  આભલા, એક્રેલિક કલર તેમજ વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુનો ઉપયોગ કરીને દીવાઓને સુંદર રીતે શણગાર્યા તથા દિવાળી કાર્ડ બનાવ્યા હતાં.સુંદર રંગોથી તથા દીવા દ્વારા રંગોળીનું ખૂબ સુંદર સુશોભન કરવામાં આવ્યું હતું.. દરેકમાંથી  સ્પર્ધા માંથી ત્રણ વિજેતા જાહેર કરવામાં આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *