at Vadodara Sama

જીએસએફએ ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશિપનો આજથી વડોદરા સમા સ્પોર્ટ્સ ઇન્ડોર હોલ ખાતે પ્રારંભ

-વડોદરા ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા સતત ચોથા વર્ષે ગુજરાત સ્ટેટ ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશિપ – 2024નું આયોજન કરવામાં આવ્યું છે. 25 મે થી 31 મે, 2023 દરમિયાન વડોદરા ખાતે…