Australia’s

ઓસ્ટ્રેલિયાના ઐતિહાસિક સ્કોટલેન્ડ પ્રવાસનું ફેનકોડ પર વિશેષ પ્રસારણ

મુંબઈ ઑસ્ટ્રેલિયા સ્કોટલેન્ડ સામે ઐતિહાસિક પ્રથમ દ્વિ-પક્ષીય શ્રેણી માટે તૈયાર છે, જે 4, 6 અને 7 સપ્ટેમ્બરના રોજ એડિનબર્ગના ધ ગ્રેન્જ ખાતે ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. 2013 પછી સ્કોટલેન્ડમાં…