ટોટો ઈન્ડિયાની નજર હવે ટિયર-3 શહેરોમાં ટોઈલેટ્સ, બસિન્સ, ફોસેટ્સ, શાવર્સ બજારમાં પકડ જમાવવા પર છે
જાપાનના સહયોગથી કંપની ટોઈલેટ્સ, બસિન્સ, ફોસેટ્સ, શાવર્સનું ઉત્પાદન કરે છે, સામાન્ય ગ્રાહકોને પોસાય એવા ઉત્પાદન કરવા અંગે કંપનીની કોઈ યોજના નથી અમદાવાદ ટોઈલેટ્સ, બસિન્સ, ફોસેટ્સ, શાવર્સનું ગુજરાતના હાલોલ ખાતેના પ્લાન્ટમાં ઉત્પાદન કરતી ટોટો ઈન્ડિયા દ્વારા ઉત્કૃષ્ટતાના એક દાયકાની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના હાલોલમાં તેના અત્યાધુનિક ઉત્પાદન એકમની 10મી એનિવર્સરી ગૌરવભેર મનાવવામાં આવી હતી. ઓગસ્ટ 2014માં શરૂ…
