ટ્રમ્પની ચૂંટણીમાં હારના અહેવાલો વચ્ચે સોના અને જ્વેલરી શેરમાં તેજીનો ચમકારો, આ 5 શેર પર રોકાણકારોની નજર

કલ્યાણ જ્વેલર્સથી લઈને PC જ્વેલર સુધીના શેરમાં ઉછાળો; છેલ્લા છ મહિનામાં લલિતા જ્વેલરીના શેરમાં 85 ટકા અને PC જ્વેલરમાં 65 ટકા સુધીનું રિટર્ન, દિવાળી પહેલાં ગોલ્ડ સ્ટોક્સ ચર્ચામાં નવી દિલ્હી: અમેરિકાના મિડટર્મ ચૂંટણી પરિણામોમાં ડોનાલ્ડ ટ્રમ્પને હાર મળ્યાના અહેવાલો વચ્ચે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં તેજીની અસર ભારતીય શેરબજારમાં…