હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા “ક્રિએટર્સ સંગા” ઇન્ફ્લુએન્સર્સ મીટનું સફળ આયોજન

અમદાવાદ યુવા પેઢીમાં સકારાત્મકતા, જાગૃતિ અને સર્જનાત્મક જવાબદારી વધારવા હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા 11 અને 12 નવેમ્બરે “ક્રિએટર્સ સંગા” ઇન્ફ્લુએન્સર્સ મીટનું સફળ આયોજન કરવામાં આવ્યું. દેશભરના 50 કરતાં વધુ લોકપ્રિય ડિજિટલ ક્રિએટર્સ, કલાકાર અને કન્ટેન્ટ મેકર્સ એક સ્થળે ભેગા થયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી દેશ-સમાજમાં સકારાત્મક બદલાવ કેવી રીતે લાવી શકાય તેના પર ચર્ચા-વિચારણા…

ગોવર્ધન પૂજા અને અન્નકૂટ સાથે હરેકૃષ્ણ મંદિર, ભાડજમાં નૂતન વર્ષની  ભવ્ય ઉજવણી

અમદાવાદ ભગવાન શ્રીકૃષ્ણએ ઈન્દ્રના ક્રોધ અને અત્યાચાર સામેવ્રજવાસીઓનું રક્ષણ કરવા પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉંચકયો હતો..આ પ્રંસગની યાદગીરી નિમિતેકારતકદીપોત્સવ ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે તા. 22ઓક્ટોબર, 2025ના રોજ ગોવર્ધનપૂજા અને અન્નકૂટ મહોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં ખુબ જ ઉત્સાહથીભાવિભકતોએ ઉપસ્થિત રહીને આ ઉત્સવનો લાભ લીધો હતો. ગોવર્ધનપૂજા અને અન્નકૂટ મહોત્સવની…