વનતારામાં EARAZAની વૈશ્વિક કોન્ફરન્સ: 30 દેશોની 98 અને ભારતની 29 સંસ્થાઓ એક મંચ પર

જામનગરમાં 26થી 29 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી પરિષદમાં વન્યજીવ સંરક્ષણ, ડેટા શેરિંગ, આધુનિક ટેકનોલોજી અને પ્રાણી કલ્યાણ પર ચર્ચા; છ મહાનુભાવોને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ અપાશે જામનગર વન્યજીવ સંરક્ષણમાં વૈશ્વિક સહયોગને મજબૂત બનાવવાના ઉદ્દેશથી વનતારા દ્વારા જામનગરમાં ‘યુરેશિયન રિજનલ એસોસિએશન ઓફ ઝૂ એન્ડ એક્વેરિયમ્સ’ (EARAZA)ની વાર્ષિક કોન્ફરન્સ-2026નું આયોજન કરવામાં આવ્યું છે. 26થી 29 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી આ…

એકતા નગરમાં ₹9.49 કરોડના ખર્ચે તૈયાર થયું ‘રેઇન ફોરેસ્ટ’, PM મોદી કરશે લોકાર્પણ

220 મીટર લાંબો ગ્લાસ ડેક સ્કાયવોક બ્રિજ બનશે મુખ્ય આકર્ષણ; પશ્ચિમ ઘાટ, હિમાલય, આંદામાન-નિકોબારની સદાબહાર વનસ્પતિ એક સ્થળે નિહાળવાની તક ગાંધીનગર ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા એકતા નગરમાં પ્રવાસીઓ માટે વધુ એક નવું આકર્ષણ ઉમેરાવા જઈ રહ્યું છે. સ્ટેચ્યુ ઑફ યુનિટીને કારણે વૈશ્વિક પ્રવાસનના નકશા પર આગવું સ્થાન ધરાવતા એકતા નગરમાં ₹9.49 કરોડના ખર્ચે ‘રેઇન ફોરેસ્ટ’…

બન્નીના ઘાસિયા મેદાનોમાં 20 કાળિયાર મુક્ત કરાયા, સંવર્ધન ક્ષેત્રે ગુજરાતની મહત્વપૂર્ણ સિદ્ધિ

ગુજરાત વન વિભાગ અને વંતારાના સહયોગથી કાળિયારનું પુનઃસ્થાપન; બન્નીની ઇકોલોજી અને જૈવવિવિધતાને મળશે વેગ જામનગર/કચ્છ ભારતના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાતમાં વન્યજીવ સંવર્ધન ક્ષેત્રે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ગુજરાત વન વિભાગે વંતારા સ્થિત ગ્રીન્સ ઝુઓલોજિકલ રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર (GZRRC)ના તકનીકી સહયોગથી કચ્છના બન્ની ઘાસિયા મેદાનોમાં 20 કાળિયાર (Blackbuck)ને મુક્ત કર્યા છે. આ…