by 28 Runs

ક્રિકેટ પ્રીમિયર લીગમાં કર્ણાવતી કિંગ્સે સાબરમતી સ્ટ્રાઈકર્સ સામે 28 રને વિજય મેળવ્યો

અમદાવાદ અમદાવાદના SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ક્રિકેટ પ્રીમિયર લીગમાં કર્ણાવતી કિંગ્સે સાબરમતી સ્ટ્રાઈકર્સ સામે 28 રને વિજય મેળવ્યો. કર્ણાવતી કિંગ્સે જોરદાર બેટિંગ પ્રદર્શન સાથે મેચની શરૂઆત કરી. વિકેટકીપર પ્રિયેશ…