ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં ત્રણને સર્ટિફિકેટ ઓફ એકેડમિક એક્સલન્સ એવોર્ડ સહિત 38 છાત્રોને પદવી એનાયત કરાઈ
અમદાવાદ ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં ત્રણને સર્ટિફિકેટ ઓફ એકેડમિક એક્સલન્સ એવોર્ડ સહિત 38 છાત્રોને પદવી એનાયત કરવમાં આવી હતી. 38 પદવીઓમાં 19 માસ્ટર્સ અને અન્ય બેચલર્સની ડીગ્રી હતી. સંસ્થા દ્વારા સ્પોટર્સ એન્ડ ઈવેન્ટ મેનેજમેન્ટમાં માસ્ટર ઓફ સાયન્સ, બેચલર ઓફ સાયન્સ (સ્પોટર્સ મેનેજમેન્ટ), બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને બેચલર ઓફ સાયન્સ (કમ્પ્યુટર સાયન્સ)ની પદવીઓ એનાયત…
