આંતરરાષ્ટ્રીય ચેસ દિવસની ગુજરાતમાં ભવ્ય ઉજવણી, 38 ચેસ પ્રતિભાઓનું સન્માન

GSCA દ્વારા અમદાવાદના એક મોલ ખાતે કાર્યક્રમનું આયોજન; ગ્રાન્ડમાસ્ટર તેજસ બાકરે સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યુવા ખેલાડીઓને પ્રોત્સાહન અમદાવાદઅમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ-2026ની ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન (GSCA) દ્વારા અમદાવાદના એક મોલ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે છેલ્લા બે વર્ષ દરમિયાન આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે શાનદાર પ્રદર્શન કરનારા ગુજરાતના 38 ચેસ ખેલાડીઓનું સન્માન…

વર્લ્ડ ચેસ ડે પર ગ્લોબલ ચેસ લીગની મોટી જાહેરાત, ‘Road2GCL’ દ્વારા વિશ્વભરના ખેલાડીઓને મળશે નવી તક

3થી 14 સપ્ટેમ્બર દરમિયાન બેંગલુરુમાં રમાનારી ગ્લોબલ ચેસ લીગની ચોથી સિઝન પહેલાં છ અઠવાડિયાનું વૈશ્વિક અભિયાન શરૂ, ખેલાડીઓ, સ્કૂલો અને ચેસ ક્લબોને જોડવાનો પ્રયાસ બેંગલુરુ વર્લ્ડ ચેસ ડેના અવસરે ટેક મહિન્દ્રા અને ફિડે (FIDE)ના સંયુક્ત ઉપક્રમે યોજાતી ગ્લોબલ ચેસ લીગ (GCL)એ તેની ચોથી સિઝન પૂર્વે ‘Road2GCL’ અભિયાનની જાહેરાત કરી છે. 3થી 14 સપ્ટેમ્બર દરમિયાન બેંગલુરુમાં…

44મી રાષ્ટ્રીય ટીમ ચેસ ચેમ્પિયનશિપ-2025માં 60 ટીમો વચ્ચે ટક્કર

અમદાવાદ ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશનના નેજા હેઠળ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન 5 થી 11 માર્ચ, 2025 દરમિયાન અમદાવાદના નારણપુરા સ્થિત જીએસસી બેંક ખાતે એક રોમાંચક રાષ્ટ્રીય ટીમ (પુરુષો અને મહિલા) ચેસ ચેમ્પિયનશિપ-2025 યોજાશે.આ ટુર્નામેન્ટમાં ભારતના ટોચના ગ્રાન્ડમાસ્ટર્સ, મહિલા ગ્રાન્ડમાસ્ટર્સ અને આંતરરાષ્ટ્રીય માસ્ટર્સ ભાગ લેશે, જેમાં GM દિપ્તાયન ઘોષ, GM…

49મી રાષ્ટ્રીય મહિલા ચેસ ચેમ્પિયનશિપ-2023 4થા રાઉન્ડ પૂર્ણ થયા પછી, WGM દિવ્યા દેશમુખ 4 pt સાથે આગળ

30 જૂન થી 10 જુલાઈ, 2023 દરમિયાન રાજપથ ક્લબ, એસ.જી. હાઈવે, અમદાવાદ ખાતે યોજાયેલી 49મી રાષ્ટ્રીય મહિલા ચેસ ચેમ્પિયનશિપ-2023માં ભારતના વિવિધ રાજ્યોમાંથી કુલ 152 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ટુર્નામેન્ટનો ચોથો રાઉન્ડ પૂરો કર્યા બાદ ટોચની ક્રમાંકિત ખેલાડી મહારાષ્ટ્રની WGM દિવ્યા દેશમુખ (ELO 2389) 4 પોઈન્ટ સાથે આગળ છે. પશ્ચિમ બંગાળની અર્પિતા મુખર્જી સાથે લાંબી…