IITEમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી: ‘સંવિધાન પુષ્પાંજલિ’ સાથે વિશેષ પ્રદર્શન અને વ્યાખ્યાન યોજાયાં

કુલપતિ ડૉ. મુકેશ પટેલે સંવિધાનિક મૂલ્યોને શિક્ષણ અને દૈનિક જીવનમાં ઉતારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો; વિદ્યાર્થીઓએ સામૂહિક પ્રસ્તાવના પઠન કરી લોકશાહી મૂલ્યો જાળવવાનો સંકલ્પ લીધો ગાંધીનગર ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન (IITE) ખાતે 26 નવેમ્બર, 2026ના રોજ સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના કુલપતિ, કુલસચિવ, અધ્યાપકો, અધિકારીઓ, કર્મચારીઓ અને…