કલકત્તાની સેન્ટ ઝેવિયર્સ કોલેજિયેટ સ્કૂલે ઇતિહાસ રચ્યો; મેડ્રિડમાં MADCUP ફૂટબોલ 2025 માં ભાગ લેનારી પ્રથમ ભારતીય યુવા ટીમ

આ ટીમ યુરોપિયન દિગ્ગજો એટલાટિકો ડી મેડ્રિડ અને SO કૈલોલાઈસ (ઓલિમ્પિક માર્સેલીનો એક સહયોગી ક્લબ) સામે રમશે; જેમાં રીઅલ મેડ્રિડ CF, એટલાટિકો ડી મેડ્રિડ, જુવેન્ટસ FC, સેવિલા FC, CA રિવર પ્લેટ અને વેલેન્સિયા CF જેવા લેગસી ક્લબો, સ્પર્ધામાં અન્ય કેટલાક માર્કી નામો સામેલ છે. કોલકાતા કલકત્તાના પાર્ક સ્ટ્રીટની સેન્ટ ઝેવિયર્સ કોલેજિયેટ સ્કૂલે, વિશ્વની સૌથી મોટી…

અમદાવાદના લલિત પટેલે વર્લ્ડ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રિપલ ગોલ્ડ જીત્યો

અમદાવાદ અમદાવાદના 56 વર્ષના પાવરલિફ્ટર લલિત પટેલે 10થી 12મે, 2025 દરમિયાન પતાયા, થાઈલેન્ડમાં યોજાયેલી વર્લ્ડ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણે ઇવેન્ટ—સ્ક્વોટ, બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટ —માં સુવર્ણ પદક જીત્યો હતો. કુલ 405 કિલોગ્રામનું વજન ઉઠાવતાં તેમણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આ સ્તરની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા માટે અને આંતરરાષ્ટ્રીય બોડીબિલ્ડિંગ એન્ડ ફિટનેસ ફેડરેશન (IBFF) હેઠળ યોગ્યતા…