રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક મહોત્સવમાં ગુજરાતની શાનદાર સિદ્ધિ: મહીસાગરની ટીમ પશ્ચિમ ઝોનમાં દ્વિતીય

‘આધુનિક યુગની અંધશ્રદ્ધા’ નાટકને મળ્યું પશ્ચિમ ઝોનમાં બીજું સ્થાન; 6 જાન્યુઆરીએ કોલકાતામાં યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની ગ્રાન્ડ ફિનાલેમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે ગાંધીનગર: રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક મહોત્સવ (NSDF) 2026-27માં ગુજરાતના વિદ્યાર્થીઓએ રાજ્યનું ગૌરવ વધાર્યું છે. મહીસાગર જિલ્લાની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ અને ક્રિસ્ટલ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓની ટીમે પશ્ચિમ ઝોનલ સાયન્સ ડ્રામા સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને નોંધપાત્ર સિદ્ધિ…