ગ્રેટર પેરિસના બુસી-સેંટ-જ્યોર્જેસમાં ‘નમસ્તે’ શિલ્પનું અનાવરણ

ભારતીય સંસ્કૃતિ અને ફ્રાન્સ-ભારતની મિત્રતાનું પ્રતીક બન્યું ‘નમસ્તે’ શિલ્પ; મંદિર મહોત્સવ પૂર્વે સાંસ્કૃતિક સેતુનું નિર્માણ પેરિસ/બુસી-સેંટ-જ્યોર્જેસ ગ્રેટર પેરિસના બુસી-સેંટ-જ્યોર્જેસમાં મંગળવારે ભારતીય સંસ્કૃતિ અને ફ્રાન્સ-ભારતની મિત્રતાનું પ્રતીક બનેલા ‘નમસ્તે’ શિલ્પનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું. એવન્યુ દુ જનરલ-દ-ગોલ પરના સર્કલ ખાતે સ્થાપિત આ શિલ્પનું અનાવરણ સ્થાનિક મેયર યાન ડુબોસ્ક, ભારતના કોન્સ્યુલર મિનિસ્ટર કે. જી. પ્રવીણ કુમાર…

રક્ષા રાજ્ય મંત્રી સંજય સેઠે ‘સશક્ત ભારત’ના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ વિશેષાંકનું વિમોચન કર્યું

ભારતની સાંસ્કૃતિક, ભાષાકીય અને ભૌગોલિક વિવિધતા વિશ્વમાં અનોખી : સંજય સેઠ નવી દિલ્હી રક્ષા રાજ્ય મંત્રી શ્રી સંજય સેઠે ગુરુવારે નવી દિલ્હીમાં રક્ષા મંત્રાલયની ગૃહપત્રિકા સશક્ત ભારતના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ વિશેષાંકનું વિમોચન કર્યું. આ પ્રસંગે તેમણે ભારતની વિવિધતાને દેશની સૌથી મોટી શક્તિ ગણાવતા કહ્યું કે વિવિધ પરંપરાઓ, જીવનશૈલીઓ અને આસ્થાઓ હોવા છતાં દેશ એકતા…