રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનો આઇસક્રીમ માર્કેટમાં પ્રવેશ, ‘બોમ્બે ક્રીમરી’ લોન્ચ

અસલી ડેરી ક્રીમમાંથી તૈયાર આઇસક્રીમ, રૂ.10થી શરૂ થશે કિંમત; પશ્ચિમ ભારતમાં લોન્ચ બાદ ટૂંક સમયમાં દેશભરમાં ઉપલબ્ધ થશે બેંગલુરુ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની FMCG પાંખ રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL)એ આઇસક્રીમ ક્ષેત્રમાં વ્યૂહાત્મક પ્રવેશની જાહેરાત કરી છે. કંપનીએ પોતાની નવી પ્રીમિયમ ડેરી આઇસક્રીમ બ્રાન્ડ ‘બોમ્બે ક્રીમરી’ લોન્ચ કરી છે. અસલી ડેરી સામગ્રીમાંથી તૈયાર કરવામાં આવતી…

શ્રાવણમાં ભેળસેળિયાઓ સામે આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી

‘પૂજા ઘી’ અને નકલી ડેરી પ્રોડક્ટ્સથી સાવધ રહેવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની નાગરિકોને અપીલ ગાંધીનગર શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં નાગરિકોને શુદ્ધ અને સાત્વિક ખાદ્યસામગ્રી મળી રહે તે માટે રાજ્યના આરોગ્ય વિભાગે ભેળસેળિયા તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નાગરિકોને ‘પૂજા માટેનું ઘી’ સહિત નકલી ડેરી પ્રોડક્ટ્સથી સાવચેત રહેવાની અપીલ કરી…

ગુજરાતમાં ડેરી એનાલોગ સામે તંત્રની કડક કાર્યવાહી: એક જ દિવસમાં 134 સ્થળોએ તપાસ, 1,053 કિલો જથ્થો નાશ કરાયો

ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રની રાજ્યવ્યાપી કાર્યવાહી, 28 નમૂનાઓ તપાસ માટે મોકલાયા ગાંધીનગર: ગુજરાતમાં ડેરી ઉત્પાદનોના નામે વેચાતા બિન-પ્રમાણભૂત અને ભેળસેળયુક્ત ડેરી એનાલોગ સામે ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર (FDCA) દ્વારા રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 6 ઓગસ્ટ, 2026ના રોજ કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન રાજ્યભરમાં કુલ 134 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન…

ગુજરાતમાં ડેરી એનાલોગ ઉત્પાદનો પર પ્રતિબંધ: પનીર જેવી નકલી ડેરી વસ્તુઓના ઉત્પાદન – વેચાણ પર એક વર્ષ માટે રોક

ખાદ્ય સુરક્ષાને પ્રાથમિકતા: ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા નોન-ડેરી ઉત્પાદનો સામે સરકારની કડક કાર્યવાહી અમદાવાદ: ગુજરાત સરકારે રાજ્યભરમાં પનીર, ક્રીમ, બટર સહિતના અસલી ડેરી ઉત્પાદનો જેવી દેખાતી પરંતુ વાસ્તવમાં વેજિટેબલ ફેટ અથવા અન્ય બિન-ડેરી ઘટકોથી બનેલી નોન-સ્ટાન્ડર્ડાઇઝ્ડ ડેરી એનાલોગ વસ્તુઓના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન અને વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. ખાદ્ય સુરક્ષા અને ગ્રાહકોના આરોગ્યને ધ્યાનમાં…