હીરામણિ પ્રાથમિક શાળામાં પૂજાથાળી સુશોભન સ્પર્ધા યોજાઈ

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં પૂજાથાળી સુશોભન સ્પર્ધા યાજાઈ ગઈ, જેમાં નવરાત્રિમાં માં અંબાની આરતી ઉતારવાની પૂજાથાળીઓ આકર્ષક રીતે શણગારવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કંકુ, ચોખા, હળદર, ફૂલ,  ટીલડી, રુ, લોટ, પિસ્તાનાં ફોતરાંનો ઉપયોગ કરી મોરની આકૃતિવાળી, સાથિયાવાળી તેમજ ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વત ઉપાડતા હોય તેવી સુંદર અને કલાત્મક થાળીઓ શણગારી…

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં નવરાત્રી નિમિત્તે પૂજા થાળી સુશોભન સ્પર્ધા યોજાઈ

નવરાત્રી મહોત્સવ નિમિત્તે પૂજા થાળી સુશોભન સ્પર્ધા યોજાઈ        હીરામણિ હાયર સેકન્ડરી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નવરાત્રી મહોત્સવના ભાગરૂપે પૂજા થાળી સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. હિન્દુ સંસ્કૃતિમાં પૂજા વિધિનું મૂળ સારું મહત્વ છે. જેમાં ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પૂજામાં ભગવાનની આરતીની થાળીનું કલાત્મક અને ક્રિએટિવ સુશોભન કરવાની પ્રવૃત્તિને…

હીરામણી સ્કૂલમાં છત્રી સુશોભન સ્પર્ધા યોજાઈ

હીરામણી સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની છત્રી  સુશોભન સ્પર્ધા યોજાઈ હતી. હીરામણિ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની રચનાત્મક અને સર્જનાત્મક શક્તિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. સ્પર્ધામાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીએ ભાગ લીધો. વિદ્યાર્થીઓએ છત્રી સુશોભન કરવા માટે રંગીન પેપર,  ક્રેપ પેપર, ફેબ્રિક -એક્રેલિક કલર, ક્રાફ્ટ પેપર, આભલા, તુઈ તેમજ સ્પોંજથી…