ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં મોટો ફેરફાર : સરકારી એકાધિકારથી સ્પર્ધાત્મક ઇકોસિસ્ટમ તરફ આગેકૂચ

ખાનગી ક્ષેત્ર માટે ખુલતું સંરક્ષણ ક્ષેત્રનું નવું દ્વાર; ‘નોમિનેશન’થી ‘સ્પર્ધા’ તરફ ભારતનો સંરક્ષણ ઉદ્યોગ નવી દિલ્હી : ભારતનું સંરક્ષણ ક્ષેત્ર હાલમાં મૂળભૂત પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. લાંબા સમયથી સરકારી ક્ષેત્રની કંપનીઓને ચોક્કસ સંરક્ષણ ઉત્પાદનોમાં પ્રાધાન્ય મળતું હતું, ત્યારે હવે આ વ્યવસ્થામાં ધીમે ધીમે પરિવર્તન આવી રહ્યું છે. સંરક્ષણ ઉદ્યોગમાં ખાનગી ક્ષેત્ર માટે વધુ…

સ્વદેશી 5Gથી 6G નેટવર્ક તરફ સંક્રમણ : સંરક્ષણ ક્ષેત્રે ટેક્નોલોજીના ઉપયોગ અંગે ચર્ચા

IIT હૈદરાબાદના પ્રોફેસર કિરણ કુચીએ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ખાતે સંરક્ષણ ક્ષેત્રે 5G-6G ટેક્નોલોજીની સંભાવનાઓ રજૂ કરી અમદાવાદ: સંરક્ષણ ટેક્નોલોજીના ક્ષેત્રમાં શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગ વચ્ચે સહયોગ વધુ મજબૂત બને તે દિશામાં એક મહત્વપૂર્ણ પહેલરૂપે હેડક્વાર્ટર્સ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ દ્વારા 17 ઓગસ્ટ, 2026ના રોજ IIT હૈદરાબાદના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર કિરણ કુચીનું સ્વાગત કરવામાં…