જોધપુરમાં ‘તરંગ શક્તિ 2026’ના સહભાગીઓને સંબોધતા રક્ષામંત્રી રાજનાથ સિંહ: સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા અને આંતરરાષ્ટ્રીય સહયોગ પર ભાર

‘અલગ-અલગ દેશો, અલગ-અલગ વિમાનો અને અનુભવો, પરંતુ આકાશ એક જ’: ભવિષ્યની સૈન્યશક્તિમાં ટેક્નોલોજી, ઝડપ અને વિશ્વાસની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બનશે જોધપુર કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે શનિવારે જોધપુર એરફોર્સ સ્ટેશન ખાતે બહુરાષ્ટ્રીય હવાઈ સૈન્ય અભ્યાસ ‘તરંગ શક્તિ 2026’ની બીજી આવૃત્તિમાં ભાગ લેનારા દેશોના પ્રતિનિધિઓ અને સૈન્ય અધિકારીઓને સંબોધિત કર્યા હતા. ભારતીય વાયુસેના દ્વારા 26 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર,…

ભારતના સંરક્ષણ નિકાસમાં ઐતિહાસિક ઉછાળો: 2025-26માં ₹38,424 કરોડની વિક્રમી નિકાસ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે SIDM ચેમ્પિયન એવોર્ડ્સ 2026 અર્પણ કર્યા; 2029 સુધી ₹50,000 કરોડની સંરક્ષણ નિકાસનો લક્ષ્યાંક નવી દિલ્હી ભારતને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે ખાનગી ક્ષેત્રની ભાગીદારી, સંશોધન અને વિકાસ (R&D)માં રોકાણ તથા ઉત્પાદન ક્ષમતામાં વધારો અનિવાર્ય છે, તેમ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું. નવી દિલ્હીમાં શુક્રવાર, 9 ઓક્ટોબરના રોજ સોસાયટી ઑફ ઇન્ડિયન…

VIMARSH 2026: સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને વેગ, 13 મેન્યુફેક્ચરિંગ પાર્ટનર્સને ટેક્નોલોજી ટ્રાન્સફરના 9 કરાર

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ‘વાર્તાથી વિકાસ’ના મંત્ર સાથે ખાનગી ક્ષેત્ર, MSME અને સંશોધન સંસ્થાઓના સહયોગને ગણાવ્યો અનિવાર્ય નવી દિલ્હી, સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને વધુ મજબૂત બનાવવા માટે DRDO દ્વારા નવી દિલ્હીમાં ‘VIMARSH 2026’નું આયોજન કરવામાં આવ્યું હતું. ‘વાર્તાથી વિકાસ’ થીમ પર યોજાયેલા આ DRDO-Industry Synergy Meetમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન DRDO…