ફેનેસ્ટા ઓપનમાં મોટો અપસેટ: સૂરજ પ્રબોધે સેકન્ડ સીડેડ આદિત્ય બાલેસકરને ટાઈબ્રેકરમાં હરાવ્યો

સિંગલ્સમાં પ્રબોધ સહિત અનેક ખેલાડીઓની જીત; ટોપ સીડેડ સુરેશકુમાર-સિન્હા ક્વાર્ટર ફાઇનલમાં, ચૌહાણ-સિંહની જોડીએ બીજા ક્રમાંકિત કમઠ-મહેરાને હરાવ્યા નવી દિલ્હી દિલ્હીના DLTA કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી 31મી ફેનેસ્ટા ઓપન નેશનલ ટેનિસ ચેમ્પિયનશિપમાં મંગળવારે સૂરજ આર. પ્રબોધે શાનદાર કમબેક સાથે મોટો અપસેટ સર્જ્યો હતો. 31 વર્ષીય પ્રબોધે પુરુષ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં બીજા ક્રમાંકિત આદિત્ય બાલેસકરને 3-6, 6-2,…

યુવા ટેનિસ ખેલાડીઓના સર્વાંગી વિકાસ માટે TPLના ગ્રાસરૂટ કેમ્પ શરૂ

દિલ્હી અને ગુજરાતથી અભિયાનની શરૂઆત; 550 જેટલા યુવા ખેલાડીઓ જોડાયા, ટુર્નામેન્ટ સાથે પોષણ, ફિટનેસ, ફિઝિયોથેરાપી અને સ્પોર્ટ્સ સાયકોલોજીની તાલીમ નવી દિલ્હી ભારતમાં યુવા ટેનિસ ખેલાડીઓના વિકાસને વધુ વ્યાપક અને વ્યવસ્થિત બનાવવા માટે ટેનિસ પ્રીમિયર લીગ (TPL) દ્વારા ગ્રાસરૂટ ડેવલપમેન્ટ પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ હેઠળ TPLની આઠ ફ્રેન્ચાઇઝ ટીમો દ્વારા વિવિધ શહેરોમાં બે…