dissemination – 19

હેલ્થ ટેકના ઉપયોગમાં વધારો, સામાજિક સંબંધોમાં તણાવ: આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ વેલનેસ ઈન્ડેક્સ ભારતના સુખાકારીનું આકલન કરે છે”

મુંબઈ ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓમાંની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સે આજે ઈન્ડિયા વેલનેસ ઇન્ડેક્સની બહુ-અપેક્ષિત 2023 એડિશન લોન્ચ કરી હતી, જે દેશના સ્વાસ્થ્ય અને સુખાકારીને વ્યાપકપણે દર્શાવે છે. પોતાની…