11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપની 10 મીટર સિંક્રનાઇઝ્ડ ડાઇવિંગ ઇવેન્ટમાં ભારતના ઇન્દિવર સાઈરામ અને વિલ્સન સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો
આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટના તાલીમાર્થીઓએ ઉઝબેકિસ્તાન અને ચાઇનીઝ તાઈપેઈને હરાવીને પોડિયમ પર સ્થાન મેળવ્યું, તરવૈયા કુશાગ્ર રાવતે 1500 મીટર ફ્રીસ્ટાઇલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો અમદાવાદ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપના બીજા દિવસે, ભારતીય ડાઇવર ખેલાડી ઇન્દિવર સાઈરામ અને વિલ્સન સિંહ નિંગથૌજમે ઐતિહાસિક પ્રદર્શન સાથે પુરુષોની 10 મીટર સિંક્રનાઇઝ્ડ ડાઇવિંગ ઇવેન્ટમાં બ્રોન્ઝ…
