અમદાવાદ રાઇફલ ક્લબ ખાતે દશેરા નિમિત્તે પરંપરાગત શસ્ત્રપૂજનનું આયોજન

અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન દ્વારા આયોજિત શસ્ત્રપૂજનમાં ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશનના હોદ્દેદારો સહિત સભ્યો અને શૂટર્સ જોડાયા અમદાવાદ: અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન (A.M. & R.T.A.) દ્વારા દર વર્ષની પરંપરા અનુસાર દશેરાના પાવન પર્વ નિમિત્તે અમદાવાદના ખાનપુર સ્થિત રાઇફલ ક્લબ ખાતે પરંપરાગત શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એસોસિએશનના સભ્યો અને…

રાયફલ ક્લબમાં દશેરા પર શસ્ત્રપૂજન

રાયફલ ક્લબમાં દશેરાના પર્વ પર સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અતુલ બારોટની ઉપસ્થિતિમાં ક્લબના સભ્યો અને હાજર શૂટરોએ તેમની રાઈફલ, પિસ્તોલ અને અન્ય સાધનોની પૂજા કરી હતી.