મેન્સ અંડર-23 સ્ટેટ ‘A’ ટ્રોફી (એલાઈટ)માં ગોવા સામે ગુજરાતની શાનદાર જીત

વડોદરા બી.સી.સી.આઈ. પુરુષ અંડર-23 સ્ટેટ ‘A’ ટ્રોફી (એલાઈટ) 2025-26 અંતર્ગત આજે મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ, વડોદરામાં રમાયેલા મુકાબલામાં ગુજરાતે ગોવાને 6 વિકેટથી હરાવ્યું હતું. ગુજરાતે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગોવા ટીમે પ્રથમ બેટિંગ કરતાં 47.2 ઓવરમાં 186 રન બનાવ્યા હતા. જેમાંવીર યાદવે 64 બોલમાં 9 ચોગ્ગા સાથે 47 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી…