હીરામણિ કે.જી. વિભાગમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનનું આયોજન

ગુજરાતી અને અંગ્રેજી માધ્યમનાં ભૂલકાંઓએ વિવિધ આકર્ષક વેશભૂષા ધારણ કરી પ્રતિભા દર્શાવી; પર્યાવરણ સંરક્ષણ, જળસંચય અને રાષ્ટ્રપ્રેમનો આપ્યો સંદેશ અમદાવાદ હીરામણિ કે.જી. વિભાગના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં નાના ભૂલકાંઓની સર્જનાત્મકતા, કલાત્મક અભિવ્યક્તિ અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવાના હેતુથી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન (વેશભૂષા સ્પર્ધા)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં બાળકોએ વિવિધ આકર્ષક વેશભૂષા ધારણ કરીને પોતાની…

હીરામણિ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ધોરણ-4ના વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા વિવિધ રોપાઓનું વાવેતર કર્યું અમદાવાદ: હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં પર્યાવરણ જાગૃતિ અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમની ભાવના વિકસે તે હેતુથી ધોરણ-4ના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર વિવિધ વૃક્ષોના રોપાઓનું વાવેતર કરીને હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. પર્યાવરણ સંરક્ષણનો આપ્યો સંદેશ…