expands product portfolio

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે નિફ્ટી 50 ઇટીએફ અને નિફ્ટી બેન્ક ઇટીએફની શરૂઆત સાથે પ્રોડક્ટ પોર્ટફોલિયોનું વિસ્તરણ કર્યું

બજાજ ફિનસર્વ નિફ્ટી 50 ઇટીએફ (એક ઓપન એન્ડેડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ટ્રેકિંગ નિફ્ટી 50 ઇન્ડેક્સ) બજાજ ફિનસર્વ નિફ્ટી બેન્ક ETF (એક ઓપન એન્ડેડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ટ્રેકિંગ નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ)…