હીરામણિ સ્કૂલમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
અમદાવાદ હીરામણિ સ્કૂલમાં 26 મી જાન્યુઆરી 77 મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ સવારે 8.00 કલાકે રીટાયર્ડ આઈ I.A.S.સુનયના તોમરના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો. આ પ્રસંગે તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આપણે સમયની કિંમત કરવી જોઈએ. સાથે તેમણે સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું કે સાર્વજનિક પોપર્ટીનો ઉપયોગ કરવામાં સ્વચ્છતા જરુરી છે. જેમ…
