ગુજરાતની જેન્સી કાનાબારે રચ્યો ઇતિહાસ: 14 વર્ષ 11 મહિનાની વયે ITF મહિલા ટેનિસની ફાઇનલમાં પ્રવેશ

કોલકાતા W15 ટૂર્નામેન્ટમાં નેધરલેન્ડની ફ્લોરેન્ટાઇન ડેકર્સને સીધા સેટમાં હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું; સાનિયા મિર્ઝાનો 24 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હોવાનો દાવો અમદાવાદ ગુજરાતની યુવા ટેનિસ ખેલાડી જેન્સી કાનાબારે આંતરરાષ્ટ્રીય ટેનિસમાં શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે. માત્ર 14 વર્ષ અને 11 મહિનાની ઉંમરે તેણે કોલકાતામાં રમાઈ રહેલી ITF W15 મહિલા ટેનિસ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરીને પોતાની…