માઇક્રોફાઇનાન્સની 91 ટકા લોન આવક વધારવાના હેતુઓ માટે ઉપયોગમાં લેવાય છેઃઅહેવાલ
· ઋણ લેનાર પ્રત્યેક વ્યક્તિ દીઠ બાકી લોનનો આંકડો રૂ. 38,005 છે, લગભગ 91 ટકા લોનનો ઉપયોગ આવક વધારવાના હેતુઓ માટે થયો હતો · એસએચજી બેંક સાથે જોડાણમાં હકારાત્મક વૃદ્ધિ જોવા મળી છે જેમાં 84.9 લાખ એસએચજી ક્રેડિટ-લિંક્ડ માટે એકંદરે બાકી રકમ રૂ. 3.04 લાખ કરોડે પહોંચી છે · નાણાંકીય વર્ષ 2024-25ના અંતે સમગ્ર માઇક્રોફાઇનાન્સ સેક્ટર માટે એક્ટિવ…
