વેલ્ડર ટ્રેડ ના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ તાલીમ માટે આઈટીઆઈ ગોધરા સાથે જેસીબીના કરાર

ડીએસટી યોજના હેઠળ, થિયરીને આઈટીઆઈ કેમ્પસમાં આવરી લેવામાં આવશે, જ્યારે ઓન ધ જોબ ટ્રેનિંગ (ઓજેટી) ઉદ્યોગના વાતાવરણમાં આપવામાં આવશે વડોદરાયુવાનો માટે કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને, વડોદરા (હાલોલ – II) ખાતે જેસીબી જૂથની ભારતમાં છઠ્ઠી ઉત્પાદન સુવિધાએ આજે આઈટીઆઈ ગોધરા સાથે વેલ્ડર ટ્રેડ ના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ તાલીમ માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.ડ્યુઅલ…