રિલાયન્સ ઈન્ડસ્ટ્રીસ લિમિટેડના માર્ચ 31, 2024ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર/વર્ષ માટેના સંકલિત પરિણામો

વિક્રમી વાર્ષિક કોન્સોલિડેટેડ રેવન્યુ રૂ. 1,000,122 કરોડ ($119.9 બિલિયન), વાર્ષિક ધોરણે 2.6%ની વૃધ્ધિ વાર્ષિક કોન્સોલિડેટેડ EBITDA રૂ. 178,000 કરોડ ($21.4 બિલિયન), વાર્ષિક ધોરણે 16.1%ની વૃધ્ધિ વાર્ષિક કોન્સોલિડેટેડPBT રૂ. 100,000 કરોડને પાર થઈ રૂ. 1,04,727 કરોડ ($12.6 બિલિયન), વાર્ષિક ધોરણે 11.4%ની વૃધ્ધિ જિયો પ્લેટફોર્મ્સનો વાર્ષિક નેટ પ્રોફિટ રૂ. 20,000 કરોડને પાર રિલાયન્સ રીટેલનો વાર્ષિક નેટ પ્રોફિટ…