છેલ્લા 4 વર્ષમાં 14,925 સિકલ સેલ દર્દીઓને રૂ. 14.57 કરોડથી વધુની તબીબી સહાય: ગુજરાત સરકાર
વહેલા નિદાનથી લઈને નિયમિત સારવાર સુધી સિકલ સેલ સામે સરકારની વ્યાપક કામગીરી, આદિજાતિ વિસ્તારોમાં સ્ક્રીનિંગ અને જનજાગૃતિ અભિયાનને વેગ ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા સિકલ સેલ એનિમિયાના નિયંત્રણ, વહેલા નિદાન, નિયમિત સારવાર અને દર્દીઓના સર્વાંગી કલ્યાણ માટે સતત વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આદિજાતિ વિકાસ વિભાગની “મફત તબીબી સહાય યોજના” હેઠળ છેલ્લા ચાર વર્ષ…
