ભારત-ઈંગ્લેન્ડ ત્રીજી વન-ડેઃ 20 હજાર લોકોએ અંગદાનના શપથ લીધા
અમદાવાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ભારતની ઈનિંગ્સ બાદ બીસીસીઆઈ, રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ અને ગુજરાત તથા કેડી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે અંગદાન રજીસ્ટ્રેશન માટેની એક અનોખી પહેલ અંતર્ગત મેચના દિવસે સાંજે છ વાગ્યા સુધીમાં 20,000થી વધુ લોકો દ્વારા અંગદાનની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ પ્રસંગે મેદાન પર આઈસીસીના પ્રમુખ જય શાહ, રેડ…
