બરોડા બીએનપી પરિબા મેન્યુફેક્ચરિંગ ફંડ એનએફઓએ રૂ. 1370 કરોડ એકત્રિત કર્યા
મુંબઈ બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડે તેના બરોડા બીએનપી પરિબા મેન્યુફેક્ચરિંગ ફંડ અંતર્ગત દેશભરના રોકાણકારો પાસેથી રૂ. 1370* કરોડ એકત્ર કરવા સાથે તેને સફળતાપૂર્વક બંધ કરવાની જાહેરાત કરી છે. રોકાણકારો…