અદાણી સ્પોર્ટ્સલાઇનની ‘ગર્વ હૈ’ પહેલની ખેલાડી દિવિજા પોલે WTT યુથ કન્ટેન્ડર ચેન્નાઈમાં U-13 સિંગલ્સનો ખિતાબ જીત્યો

આસામની દિવિજાએ સતત બીજી વખત WTT યુથ કન્ટેન્ડરમાં ગોલ્ડ મેડલ મેળવ્યો; U-15 મિક્સ્ડ ડબલ્સમાં પણ સેમિફાઇનલ સુધી પહોંચીને પ્રતિભાનો પરચો આપ્યો અમદાવાદ અદાણી સ્પોર્ટ્સલાઇનની ‘ગર્વ હૈ’ પહેલ સાથે જોડાયેલી યુવા ટેબલ ટેનિસ ખેલાડી દિવિજા પોલે WTT યુથ કન્ટેન્ડર ચેન્નાઈ 2026માં શાનદાર પ્રદર્શન કરીને અંડર-13 (U-13) સિંગલ્સનો ખિતાબ પોતાના નામે કર્યો છે. 23થી 26 ઓક્ટોબર દરમિયાન…