અદાણી સ્પોર્ટ્સલાઈને ગર્વ હૈની ઓફિશિયલ જર્સીનું અનાવરણ કર્યું

અમદાવાદ અદાણી સ્પોર્ટ્સલાઈને આજે તેના મુખ્ય એથ્લીટ પ્રોગ્રામ, ‘ગર્વ હૈ’ ની ઓફિશિયલ જર્સીનું અનાવરણ કર્યું. જેને એવોર્ડ વિજેતા ડિઝાઇનર આકિબ વાની દ્વારા ડિઝાઇન કરાવામાં આવી છે, આ જર્સી ‘ગર્વ હૈ’ પહેલ હેઠળ વિવિધ રમતગમત સાથે સંકળાયેલ તમામ એથ્લેટ્સ માટે એક સંયુક્ત ઓફિશિયલ કીટ તરીકે કામ કરશે. જર્સીના અનાવરણ પ્રસંગે અદાણી સ્પોર્ટ્સલાઈનના ચીફ બિઝનેસ ઓફિસર સંજય…