General Anil Chauhan

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જનરલ અનિલ ચૌહાણ, સોની સ્પોર્ટ્સ નેટવર્કના ‘ઈસ બાર, સૌ પાર’ અભિયાનમાં જોડાયા; 19મી એશિયન ગેમ્સમાં ભારતીય ટુકડી માટે રેલીઓનું સમર્થન

મુંબઈ ભારતના અગ્રણી સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટર, સોની સ્પોર્ટ્સ નેટવર્ક, ભારતીય સશસ્ત્ર દળોના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જનરલ અનિલ ચૌહાણ, PVSM, UYSM, AVSM, SM, VSM દર્શાવતી નવી ફિલ્મનું અનાવરણ કરે છે. રમતગમત…