મોંઘા સોનાથી ગ્રાહકોનો મોહભંગ! કોરોના બાદ પહેલીવાર ખરીદીમાં મોટો કડાકો, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં માંગ 29% ઘટી
ઊંચા ભાવ અને નબળા ચોમાસાની બેવડી અસરથી સોનાના બજારમાં મંદી; 2026માં દેશની કુલ માંગ છ વર્ષના તળિયે પહોંચવાની શક્યતા, માત્ર 650 મેટ્રિક ટન સોનાની ખરીદીનો અંદાજ નવી દિલ્હી: ભારતીય પરિવારોમાં સોનાને માત્ર ઘરેણાં કે શણગારની વસ્તુ તરીકે જ નહીં, પરંતુ પરંપરા, સામાજિક પ્રતિષ્ઠા અને સુરક્ષિત રોકાણના સાધન તરીકે પણ વિશેષ સ્થાન મળ્યું છે. લગ્નપ્રસંગ હોય…
