જિલ્લા આયોજન મંડળની બેઠકમાં રૂા. ૪૩૦૦.૦૪ લાખના ૧૨૯૬ વિકાસ કામોને મંજૂરી

પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષસ્થાને બેઠક; વિકાસકામોમાં ગુણવત્તા, સમયમર્યાદા અને નિયમિત નિરીક્ષણ પર ભાર ભરૂચ: જિલ્લા આયોજન ભવન ખાતે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ વિભાગના અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળ તથા ટ્રાયબલ સબ-પ્લાન કચેરી હેઠળ આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિકેન્દ્રીત જિલ્લા આયોજન હેઠળની…

EPFO નું નવું પોર્ટલ: જૂના અને નિષ્ક્રિય PF ખાતાઓને ટ્રેક કરવાનું થયું આસાન

નવી દિલ્હી જો તમારું જૂનું PF ખાતું અગાઉની કંપનીઓમાં અટવાયેલું છે અને તેમાં નાણાં પડ્યા છે, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન (EPFO) દ્વારા એક નવી E-PRAAPTI વેબસાઈટ શરૂ કરવામાં આવી છે. આ ડિજિટલ પ્લેટફોર્મની મદદથી નાગરિકો ઘરે બેઠા જ તેમના જૂના અને નિષ્ક્રિય PF ખાતા શોધી શકે છે, તેને એક્સેસ કરી…