અમદાવાદ રાઇફલ ક્લબ ખાતે દશેરા નિમિત્તે પરંપરાગત શસ્ત્રપૂજનનું આયોજન

અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન દ્વારા આયોજિત શસ્ત્રપૂજનમાં ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશનના હોદ્દેદારો સહિત સભ્યો અને શૂટર્સ જોડાયા અમદાવાદ: અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન (A.M. & R.T.A.) દ્વારા દર વર્ષની પરંપરા અનુસાર દશેરાના પાવન પર્વ નિમિત્તે અમદાવાદના ખાનપુર સ્થિત રાઇફલ ક્લબ ખાતે પરંપરાગત શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એસોસિએશનના સભ્યો અને…

ગુજરાત રાજ્યના પ્રતિભાશાળી શૂટર્સનું સન્માન, Eklavya સહિત ત્રણ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત ખેલાડીઓને નવાજાયા

અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશને GSRAના એવોર્ડ વિજેતા શૂટર્સને પાઠવી શુભેચ્છા અમદાવાદ: અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન (A.M. & R.T.A. – Rifle Club) દ્વારા ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન (GSRA)ના પ્રતિભાશાળી અને એવોર્ડ વિજેતા શૂટર્સને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સંસ્થાએ ખેલાડીઓની મહેનત, સમર્પણ અને શૂટિંગ ક્ષેત્રમાં હાંસલ કરેલી સિદ્ધિઓને બિરદાવી છે. Eklavya Awardથી ખેલાડીઓનું…

અમદાવાદમાં એથ્લીટ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું સફળ આયોજન, આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ શૂટર્સને આપ્યું માર્ગદર્શન

જર્મની અને હંગેરીના અનુભવી કોચ સહિત સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપિસ્ટ અને સ્પોર્ટ્સ સાયકોલોજિસ્ટના માર્ગદર્શનથી ખેલાડીઓએ ટેક્નિકલ, શારીરિક અને માનસિક તૈયારી અંગે મેળવી મૂલ્યવાન માહિતી અમદાવાદ ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન (GSRA) દ્વારા અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન (AM&RTA), અમદાવાદ ખાતે એથ્લીટ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ શૂટિંગ ખેલાડીઓને ટેક્નિકલ કૌશલ્ય, શારીરિક તંદુરસ્તી,…