Gujarat get off

રણજી ટ્રોફીમાં ગુજરાતનો વિજયી પ્રારંભ, હૈદરાબાદ સામે 126 રને વિજય

હૈદરાબાદ ગુજરાતની ક્રિકેટ ટીમે 2024-25ની રણજી ટ્રોફી સિઝનનો વિજય સાથે શુભારંભ કર્યો હતો અને સોમવારે હૈદરાબાદને 126 રનથી હરાવ્યું હતું. હૈદારાબાદ ખાતે રમાયેલી મેચના ચોથા દિવસે 297 રનના ટારગેટ સામે…