વિદેશથી MBBS કરેલા ઇન્ટર્ન ડોક્ટરોને હવે રૂ. 21,840નું માસિક સ્ટાઇપેન્ડ મળશે

રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ વિદ્યાર્થીહિતલક્ષી નિર્ણય; સરકારી અને GMERS મેડિકલ કોલેજોમાં ઇન્ટર્નશીપ કરતા આશરે 350 વિદ્યાર્થીઓને સીધો લાભ ગાંધીનગર: વિદેશમાંથી MBBSનો અભ્યાસ પૂર્ણ કરીને ભારતમાં ફરજિયાત ઇન્ટર્નશીપ કરી રહેલા તબીબી વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યની સરકારી અને GMERS મેડિકલ કોલેજોમાં ઇન્ટર્નશીપ કરતા વિદેશથી MBBS કરેલા ઇન્ટર્ન ડોક્ટરોને હવે અન્ય ઇન્ટર્ન ડોક્ટરોની સમકક્ષ…

ગુજરાત મેડિકલ કાઉન્સિલે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સાથે થયેલી વીમાની છેતરપિંડીની ફરિયાદ પર કાર્યવાહી કરી

મુંબઈ ઇન્શ્યોરન્સ સેક્ટરમાં નૈતિક કામગીરી પ્રત્યે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીની પ્રતિબદ્ધતાને ઉજાગર કરતા એક મહત્વપૂર્ણ કાર્યવાહીમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલે (જીએમસી) શંકાસ્પદ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમમાં સંડોવાયેલા બે ડોક્ટરો સામે નિર્ણયાત્મક પગલાં લીધા છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના પગલે જીએમસીએ આ બાબતે વિગતવાર કાર્યવાહી હાથ ધરી છે. પરિણામે કાઉન્સિલે ગુજરાતમાં બે મેડિકલ પ્રેક્ટિશનર્સના રજિસ્ટ્રેશન…