આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના સાતમા એન્યુઅલ વેલનેસ ઇન્ડેક્સમાં ભારતીય યુવાનોમાં હૃદયના આરોગ્યની જાગૃતતામાં ચિંતાજનક અંતર જાણવા મળ્યું
ભારતમાં દર 4માંથી એક જ વ્યક્તિ હૃદયની બીમારીના લક્ષણોને યોગ્ય રીતે ઓળખી શકે છે · 78 ટકા ભારતીયો હૃદયની બીમારીઓ સાથે જોડાયેલી આરોગ્યની સમસ્યાઓથી વાકેફ છે · 70 ટકા ભારતીયો માનસિક અને શારીરિક સુખાકારી વિશે માહિતી શેર કરવા અથવા મેળવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે · 80 ટકા ભારતીયો નિયમિતપણે તણાવના ઓછામાં ઓછા એક લક્ષણનો અનુભવ કરે…
