હૈદરાબાદમાં ઓક્ટોબર 8થી 18 સુધી આર્ચરી પ્રીમિયર લીગની બીજી સીઝન : વિશ્વના ટોપ આર્ચર્સ વચ્ચે રોમાંચક મુકાબલો

“પીપલ્સ પ્લાઝા, નેકલેસ રોડ” પર 11 દિવસીય રમતોત્સવ; છ ફ્રેન્ચાઇઝ ટીમો સાથે આંતરરાષ્ટ્રીય તીરંદાજોની ધમાકેદાર હાજરી હૈદ્રાબાદભારતનું સ્પોર્ટ્સ હબ બની રહેલું હૈદરાબાદ આ વર્ષે ઓક્ટોબરમાં વિશ્વ સ્તરની તીરંદાજી સ્પર્ધાનો સાક્ષી બનશે. આર્ચરી પ્રીમિયર લીગ (APL)નો બીજો સીઝન 8થી 18 ઓક્ટોબર દરમિયાન યોજાશે, જેમાં વિશ્વના શ્રેષ્ઠ આર્ચર્સ, ઓલિમ્પિક ચેમ્પિયન્સ અને ભારતીય સ્ટાર ખેલાડીઓ એક જ મેદાનમાં…

અંડર-23 સ્ટેટ એની વન-ડે મેચમાં ગુજરાતનો હૈદ્રાબાદ સામે ત્રણ વિકેટે વિજય

વડોદરા વડોદરાના રિલાયન્સ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે BCCIની મેન્સ U23 સ્ટેટ એ ટ્રોફી મેચ રમાઈ હતી. જેમાં ગુજરાતે ત્રણ વિકેટે વિજય મેળવ્યો હતો. ગુજરાતે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. હૈદ્રાબાદે 50 ઓવરમાં સાત વિકેટે 324 રન બનાવ્યા હતા જેના જવાબમાં રમતના પાંચ બોલ બાકી હતા ત્યારે સાત વિકેટ ગુમાવીને 328…