હૈદ્રાબાદને 82 રને હરાવીને ગુજરાત ટાઈટન્સ ટોચ પર પહોંચી ગઈ

ગુજરાતના પાંચ વિકેટે 168 રનના જવાબમાં હૈદ્રાબાદની ટીમની ઈનિંગ્સ માત્ર 86 રનમાં સમેટાઈ ગઈ અમદાવાદ સાંઈ સુદર્શન (61) અને વોશિંગ્ટન સુંદર (50)ની શાનદાર અડધી સદી તથા કિગોસ રબાડા (3 વિકેટ) અને જેસન હોલ્ડ (3 વિકેટ) સહિતના બોલર્સની વેધક બોલિંગના જોરે ગુજરાત ટાઈટન્સે હોમ ગ્રાઉન્ડ પર રમતા આઈપીએલની મેચમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદને…રને આસાનીથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું…