ગુલમોહર સ્ટેબલફોર્ડ ટુર્નામેન્ટમાં એચએસ ભામરા ચેમ્પિયન, નીરવ સોની રનર્સઅપ
અમદાવાદ: ગુલમોહર ગ્રીન્સ:ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે ગુલમોહર સ્ટેબલફોર્ડ ટુર્નામેન્ટમાં 0-15 હેન્ડીકેપ કેટેગરીમાં એચએસ ભામરા 82 ગ્રોસ અને 17 પોઈન્ટ સાથે વિજેતા બન્યા હતા. નીરવ સોની 85 ગ્રોસ અને 16 પોઈન્ટ સાથે રનર્સ-અપ રહ્યા હતા. આ સ્પર્ધામાં 52 ગોલ્ફરોએ ભાગ લીધો હતો. આ રાઉન્ડ, બિમાવલે-ગો ગોલ્ફ 2025 કેલેન્ડરના ભાગરૂપે, 20 અને 21 સપ્ટેમ્બરના રોજ યોજાયા હતા. ઉલ્લેખનીય છે કે, સ્ટેબલફોર્ડ એ ગોલ્ફની રમતમાં એક પોઇન્ટ-આધારિત સ્કોરિંગ સિસ્ટમ છે. ગુલમોહર ગ્રીન્સ દ્વારા તેની કેટલીક…
