હીરામણિ પ્રાયમરી સ્કૂલ માં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ યોગ– પ્રાણાયામ – વિવિધ આસનો કરવાની સ્પર્ધા યોજાઈ

હીરામણિ પ્રાયમરી સ્કૂલ માં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ યોગ– પ્રાણાયામ – વિવિધ આસનો કરવાની સ્પર્ધા યોજાઈ. જેમાં ધોરણ ૧ થી ૭ નાં વિદ્યાર્થીઓ એ યોગ, પ્રાણાયામ અને વિવિધ આસનો ની સ્પર્ધા યોજીને યોગ દ્વારા શરીર અને સ્વાસ્થ્ય નીરોગી રાખવાં માટેનો સંદેશો આપી યોગનું મહત્વ સમજી રોજીંદા જીવનમાંન યોગને સ્થાન આપવાનો સંકલ્પ કર્યો હતો. વિદ્યાર્થીઓના આ ઉત્સાહ…

હીરામણિ પ્રાયમરિ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ગણપતિજીની મૂર્તિ બનાવવાની સ્પર્ધા યોજાઈ

હીરામણિ પ્રાયમરિ સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) નાં બાળકોએ ગણેશ ચતુર્થીના પર્વ નિમિત્તે કલા સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળે તે હેતુથી “શિલ્પકલાની સ્પર્ધા” (ગણપતિજીની મૂર્તિ)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ- ૧થી૭નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લઇ રચનાત્મક તેમજ ઘરમાં સરળતાથી મળી રહે તેવાં પદાર્થો જેવાકે કાળી અથવા લાલ માટી, મોલ્ડીંગ આર્ટ ક્લે ,મોલ્ડીંગ ડફ ક્લે અથવા લોટ…