સિનિયર સિટીઝન ક્રિકેટ ટૂર્નામેન્ટમાં અમદાવાદ એવેન્જર્સ ચેમ્પિયન
અમદાવાદ લિન્ક સિટી ગાંધીનગર-કર્ણાવતી સિનિયર સિટીઝન ક્રિકેટ ટૂર્નામેન્ટમાં અમદાવાદ એવેન્જર્સ ગોલ્ડન સ્ટાર ટીમને હરાવીને ચેમ્પિયન બની હતી. 31 માર્ચે અડાલજ નજીકના પોર ગામના એન.એચ.સીના મેદાન પર છ ટીમો વચ્ચે 12 ઓવરની લો વેઈટ ટેનિસ બોલની શરૂ થયેલી ટૂર્નામેન્ટની ફાઈનલ 13 એપ્રિલે રમાઈ હતી. ફાઈનલમાં અમદાવાદની ટીમે પહેલા ફિલ્ડિંગ પસંદ કરતાં ગોલ્ડન સ્ટારની ટીમે સાત વિકેટે…
