જિયોએ બે સર્કલમાં 1800 મેગાહર્ટ્ઝ બેન્ડના સ્પેક્ટ્રમનો ઉપયોગ કરવાનો અધિકાર મેળવીને તેની સર્વોપરી સ્થિતિ મજબૂત બનાવી
જિયો વિશ્વમાં સૌથી વધુ વાયરલેસ ડેટા ટ્રાફિક વહન કરવાની સાથે શ્રેષ્ઠ ગ્રાહક અનુભવ પૂરો પાડવા પ્રતિબદ્ધ મુંબઈ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ દ્વારા હાથ ધરવામાં આવેલી અને આજે સમાપ્ત થયેલી સ્પેક્ટ્રમ હરાજીમાં ભારતમાં સૌથી મોટી ડિજિટલ સેવાઓ પૂરી પાડનાર જિયોએ બિહાર અને પશ્ચિમ બંગાળમાં 1800 મેગાહર્ટ્ઝ બેન્ડમાં વધારાનું સ્પેક્ટ્રમ હસ્તગત કર્યું હતું. આ એક્વિઝિશન સાથે…
