ભારે વરસાદ વચ્ચે જનસેવામાં સક્રિય બન્યું તંત્ર, મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ કાર્યકરો અને કોર્પોરેટરો મેદાનમાં

“જનસેવા એ જ પ્રભુ સેવા”ના સંદેશ સાથે પાણી ભરાયેલા વિસ્તારોમાં રાહત, ટ્રાફિક વ્યવસ્થા અને નાગરિક સહાય માટે ટીમો તૈનાત સુરત શહેરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા રાજ્યના આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર, સ્થાનિક જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા છે. નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે…

ગુજરાતે આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે પણ વિશ્વનું ધ્યાન ખેચ્યું: રમતગમત રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીત

ગાંધીનગરમાં એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬નો ભવ્ય પ્રારંભ, ભારત સહિત એશિયાના ૨૯ દેશોના ૪૦૦થી વધુ ખેલાડી, ટેકનિશીયન અને કોચની ઉપસ્થિતિ ગાંધીનગર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રમતગમત રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીતના અધયક્ષસ્થાને એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૬નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં ભારત સહિત એશિયાના ૨૯ દેશોના અંદાજે ૪૦૦થી વધુ ખેલાડી, ટેકનિશીયન અને કોચ ભાગ લઇ રહ્યા…